GPSC Exam / GPSCની તૈયારી કરતાં ઉમેદવારો માટે મોટા સમાચાર: સાત પરીક્ષાઓનું કેલેન્ડર જાહેર, નોંધી લો તારીખ

Big news for candidates preparing for GPSC

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશને 7 પરીક્ષાઓનું કેલેન્ડર જાહેર કર્યું છે. જે મુજબ GPSC વર્ગ-1 અને વર્ગ-2ની પરીક્ષા 8 જાન્યુઆરી 2023ના રોજ યોજાશે.

બ્રેકિંગ ન્યૂઝ