ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

ખુશખબર / વેપારીઓ માટે રાહતના સમાચાર, GST રિટર્નને લઇને કેન્દ્ર સરકારે લીધો મહત્વનો નિર્ણય

big news for businessmen cbic gst return filing date

કેન્દ્ર સરકારે દેશના લાખો કારોબારીઓને મોટી રાહત આપતા નાણાકીય વર્ષ 2018-19ના વાર્ષિક GSTR-9 અને સમાધાન વિવરણ GSTR-9C ભરવાની સમય મર્યાદામાં વધારો કર્યો છે.  સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સે જણાવ્યું કે, GST Return ભરવાની 31 ઓક્ટોબર 2020થી વધારીને 31 ડિસેમ્બર 2020 કરવામાં આવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ