દુર્ઘટના / BIG NEWS: ગાંધીનગરમાં ટાંકામાં ગૂંગળામણથી પાંચ શ્રમિકોનો મોત, એકને બચાવવા ઉતરેલા અન્ય ચાર લોકોએ જીવ ગુમાવ્યો

BIG NEWS: Five workers suffocated to death in a tank in Gandhinagar, four others who went to rescue one lost their lives

ગાંધીનગરના કલોલમાં આવેલા ખાત્રજની એક  કેમિકલ કંપનીની વેસ્ટેજ વોટર ટેંક સાફ કરવા પાંચ મજૂર ટેન્કની અંદર ઉતર્યા હતા.આ પાંચેય શ્રમિકોના ગુંગળામણથી મોત.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ