આગાહી / ગુજરાતના વરસાદને લઇને આવ્યા મોટા સમાચાર, હવામાન ખાતાએ કહ્યું કે...

Big news came with Gujarat rain

રાજ્યમાં કાળજાળ ગરમી પડી રહી છે. ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, કચ્છ, બનાસકાંઠામાં આજે વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ