રાજનીતિ / ગુજરાતના સૌથી મોટા સમાચાર: કોંગ્રેસ-AAP વચ્ચે ગઠબંધન થવાનો દાવો, નરેશ પટેલ હશે ચહેરો

big news before gujarat assembly election Naresh Patel

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે ગુજરાતના રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા છે. રાજકોટના સાંધ્ય દૈનિકે કરેલા ઘટસ્ફોટ મુજબ કોંગ્રેસ-આપનું જોડાણ થઈ શકે છે. 

બ્રેકિંગ ન્યૂઝ