બોલીવૂડ / BIG NEWS: અભિનેત્રી નોરા ફતેહીને EDનું તેડું, જેક્લીન સાથે પણ પૂછપરછ, જાણો શું છે સમગ્ર મામલો

BIG NEWS: Actress Nora Fatehi's ED, also interrogated with Jacqueline, find out what's the whole matter

હવે બોલિવૂડ સેલેબ્સ પણ સુકેશ ચંદ્રશેખર મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે. અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ બાદ હવે ED નોરા ફતેહીની પણ પૂછપરછ કરવા જઈ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ