ન્યાયની 'રાહ' / ગ્રીષ્મા હત્યા કેસને લઈને મોટા સમાચાર: હવે આ તારીખે આવશે ચુકાદો, આજે આરોપીના વકીલ રહ્યા ગેરહાજર

Big news about the Grishma murder case

સુરતમાં ગ્રીષ્મા વેકરિયાની હત્યાથી સમગ્ર ગુજરાત હચમચી ગયુ હતું.ત્યારે આ મામલે આજે કોર્ટનો આજે ચુકાદો હતો. જો કે, આરોપીના વકીલ હાજર ન રહેતા ચૂકાદો 21 તારીખે આવશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ