રાજનીતિ / પંજાબ કોંગ્રેસને લઈને મોટી ખબર, CM અમરિન્દર સામેના જંગમાં સિદ્ધુએ મારી 'બાજી', હાઈકમાન્ડે આવી રીતે કાઢ્યો 'તોડ'

Big news about Punjab Congress, Sidhu's 'baji' in the war against CM Amarinder, the High Command made such a 'break'

પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલા સંગ્રામને કારણે નારાજ મુખ્યમંત્રી અમરિન્દરને મનાવવા માટે પાર્ટીના પ્રદેશ પ્રભારી હરીશ રાવતે શનિવારે ચંદીગઢ પહોંચ્યા તથા કેપ્ટનને મળ્યાં હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ