સાફ વાત / પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર, હર્ષ સંઘવીએ કહ્યું- ભરતીમાં કોઈ ભલામણ કે મદદ હું નહીં કરી શકું

Big news about police recruitment, Harsh Sanghvi said- I can't make any recommendation or help in recruitment

રાજ્યમાં આગામી સમયમાં થનારી પોલીસ ભરતી પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક રહેશે. અંગે કોઈ ભલામણ કે મદદ હું નહીં કરી શકું. કારણકે, સરકારની પોલીસ ભરતી પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શી હોય છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ