BIG NEWS / વાયબ્રન્ટ મોકૂફ થતાં LRD  એક્ઝામને લઈને પણ મોટા સમાચાર, હસમુખ પટેલે ટ્વિટ કરી આપી જાણકારી 

Big news about LRD exam too, IPS officer Hasmukh Patel tweeted

કોરોનાના કારણે ગુજરાત વાઇબ્રન્ટ સમિટ મોકૂફ કરી છે. ત્યારે LRDની શારીરિક પરીક્ષા હવે તેની મૂળ તારીખે યોજાશે, તેમ એડિશનલ ડીજીપી હશમુખ પટેલે ટ્વીટ કરીને જાણકારી આપી છે.

બ્રેકિંગ ન્યૂઝ