પંજાબ / રાહુલ ગાંધીની સુરક્ષામાં મોટી ચૂક! એક બળજબરીથી ગળે લાગ્યો તો બીજો..., જુઓ VIDEO

Big mistake in Rahul Gandhi's security! One is forced to hug while the other..., see VIDEO

પંજાબમાં મંગળવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સુરક્ષામાં મોટી ચૂક થઈ છે. હોશિયારપુરમાં સુરક્ષા ધેરો તોડીને એક યુવક રાહુલ ગાંધીની પાસે દોડી આવ્યો હતો અને તેમને ગળે લાગ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ