સરહદ વિવાદ / ભારત અને ચીન વચ્ચે ફરી સરહદ પર મોટી બેઠક, શું ખતમ થશે તણાવ?

Big meeting on the border between India and China again, will the tension end?

ભારત અને ચીન વચ્ચે સીમા વીવાદનો અંત લાવવા માટે 12મી વખત કમાંડર સ્તરે બેઠક યોજાશે. આ બેઠક યોજવા માટે ચીને ભારતને આમંત્રણ આપ્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ