બોલિવૂડ / કોરોનાએ અમિતાભ બચ્ચનની મુશ્કેલી વધારી, સરકારની નવી ગાઈડલાઈન્સને કારણે થશે કરોડોનું નુકસાન

Big loss to Amitabh Bachchan due to new guidelines released for shooting films in Covid 19

કોરોનાને કારણે આખી દુનિયામાં હાહાકાર મચી ગયો છે. તેના કારણે લોકો ઘરમાં કેદ થઈ ગયા. ટીવી અને ફિલ્મોની શૂટિંગ રોકાઈ ગઈ. જોકે, હવે ફરી સરકારે મુંબઈમાં શૂટિંગ શરૂ કરવા શરતી મંજૂરી આપી છે. જોકે, સરકારની શરતોને કારણે 78 વર્ષના બિગ બી માટે મોટું સંકટ આવી ગયું છે. પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયાની નવી ગાઈડલાઈન્સ પ્રમાણે બિગ બી અને ફિલ્મોના પ્રોડ્યસર્સ સામે નવું સંકટ ઊભું થઈ ગયું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ