T-20 World Cup 2022 / ક્રિકેટરસિકો માટે મોટા ગુડ ન્યૂઝ: આ ચેનલ પર પણ જોવા મળશે સેમીફાઇનલ-ફાઇનલ, ગામડાઓમાં ફાયદો

Big good news for cricket lovers: semi-final-final will also be seen on this channel, advantage in villages

દૂરના વિસ્તારોમાં જ્યાં કેબલની સુવિધા નથી અથવા જેમના પેકમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક નથી એ લોકો પણ પણ DD સ્પોર્ટ્સ પર ICC T20 વર્લ્ડ કપની મેચો ઘરે બેઠા ફ્રીમાં જોઈ શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ