તમારા કામનું / SBI બેંકના કરોડો ગ્રાહકોને મોટી ગિફ્ટ, નવા વર્ષની શરૂઆત પહેલાં જ FD પર થશે આ મોટો લાભ

Big gift to crores of customers of SBI Bank, this big benefit will be available on FD before the start of new year

દિવાળી પહેલા દેશની સૌથી મોટી બેંક SBI એ પોતાના ગ્રાહકોને ભેટ આપી છે. SBIમાં FD મેળવનારા લોકોને હવે જમા રકમ પર વધુ વ્યાજ મળશે.

બ્રેકિંગ ન્યૂઝ