અરવલ્લી / મોડાસામાં બિસ્કિટની ફેક્ટરીમાં ભીષણ આગ, કરોડોના નુકસાનની આશંકા

Big fire in biscuit factory in Modasa Suspected of loss of millions

અરવલ્લીના મોડાસામાં બિસ્કિટની ફેક્ટરીમાં રાત્રે 10 વાગે લાગેલી આગ પર 7 ફાયર ફાઇટરની 8 કલાકની જહેમત બાદ કાબૂ મેળવાયો છે. પ્રાથમિક અનુમાન પ્રમાણે આગ શોટ સર્કિટથી લાગી હોવાનું માનવામાં આવે છે. તો આગમાં 50 કરોડથી પણ વધું નુકશાન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ