મોટા સમાચાર / અમેરિકાથી આવશે મોટું FDI! આ દિગ્ગજ કંપની ભારતમાં કરશે 10 અરબ ડૉલરનું રોકાણ

big fdi us gas major to invest 5  to 10 billion dollar coal gasification india

અમેરિકાની દિગ્ગજ ઈન્ડસ્ટ્રીયલ ગૈસ કંપની એર પ્રોડક્ટ્સ એન્ડ કેમિકલ્સ ભારતમાં આવનારા 5 વર્ષોમાં 10 અરબ ડોલર (લગભગ74 હજાર કરોડ રુપિયા)નું રોકાણ કરી શકે છે. કંપની આ રોકાણ ભારતના કોલ ગેસિફિકેશન પ્રોજેક્ટ્સમાં કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ