ઑપરેશન ગુજરાત બચાવો / ચેતી જજો! સરકાર તો ભર ઊંઘમાં છે પણ ક્યાંક આ ડ્રગ્સ માફિયાઓ તમારા બાળકોનું પતન ના કરી દે

big drug scam exposed in Gujarat in vtvgujarati sting operation gujarat bachao

પ્રજાની સેફ્ટીના નામે હજારોનો ટ્રાફિક દંડ ઉઘરાવવા થનગનતી પોલીસ અને RTO સરકારે આપેલાં 5100 કરોડના દંડ ઉઘરાવવાના ટાર્ગેટને પુરો કરવા કરતાં ગુજરાતના યુવાધન બચાવવામાં ધ્યાન આપે તો સારૂ. VTVGujarati.comની ટીમે કરેલાં ‘ગુજરાત બચાવો’ ઑપરેશનમાં એવી ચોંકાવનારી માહિતી મળી કે તમે જાણીને સ્તબ્ધ થઈ જશો. હજુ ગુજરાતના વાલીઓ સંતાનોને દારૂથી દૂર રાખવા મથી રહ્યા છે ત્યાં જ ધ્યાને આવ્યું કે દર વર્ષે અંદાજે 10 હજાર કિલો ડ્રગ્સ પકડાઈ રહ્યું છે અને કોણ જાણે કેટલાં અબજોનું ડ્રગ્સ ગુજરાતના યુવાનો લઈ રહ્યાં છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ