માર્કેટ / સોનાં-ચાંદીની વાયદા બજારના ભાવમાં જબરજસ્ત ઘટાડો, જાણો શું છે નવો ભાવ

Big drop in future prices of gold and silver

સોના ચાંદીનાં વાયદા ભાવમાં શુક્રવારે ઘટાડો જોવા મળ્યો હતો. શુક્રવારે સવારે લગભગ 11 વાગે MCX એક્સચેન્જ પર પાંચ ડીસેમ્બર 2019 માટે સોનાનો વાયદા ભાવ 38045 રૂપિયા પ્રતિ દસ ગ્રામ માટે હતો. આ સિવાય ફેબ્રુઆરી માટે સોનાની વાયદા કિમતમાં ઘટાડો થયો છે. પાંચ ફેબ્રુઆરી 2020 માટે સોનાનો વાયદા ભાવ 0.62 ટકાના ઘટાડા સાથે 38,025 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેન્ડ કરી રહ્યો હતો. 

બ્રેકિંગ ન્યૂઝ