નિર્ણય / સરકારનો મોટો નિર્ણય : કોરોના સંક્રમિત દર્દીઓના સૅમ્પલ મુદ્દે મળી આ મંજૂરી

Big Decision: Research On Corona Infected Sample

કોરોના વાયરસને લઈને ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે. ત્યારબાદ વૈજ્ઞાનિકોનો ઉત્સાહ પણ વધ્યો છે. સરકારે કોવિડ-19ની દવા અને વેક્સીન વગેરેના રિસર્ચે માટે વૈજ્ઞાનિકોનો રસ્તો સરળ બનાવ્યો છે. મળતી માહિતી અનુસાર ભારત સરકારે સંક્રમિત દર્દીઓના લોહી, નાક અને ગળાના સેમ્પલ પર રિસર્ચ કરવાની મંજૂરી આપી છે. પીએમ મોદીએ પણ નિર્દેશો માટેના આદેશ પણ જાહેર કર્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ