નિર્ણય / ગુજરાતના દિવ્યાંગ લોકો માટે ખુશખબર, CM ભૂપેન્દ્ર પટેલે લીધો મોટો નિર્ણય

big decision on cm bhupendra patel

ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ દ્વારા સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ- કન્યા છાત્રાલય આયોજીત એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિવ્યાંગોને મોટી ભેટ આપી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ