બિઝનેસ / રોકાણકારોને નુકસાનથી બચાવવા NSEનો મોટો નિર્ણય: અદાણી ગ્રુપના 3 સ્ટોક્સને લઇને કર્યું મોટું એલાન, જાણો શું

Big decision of NSE to protect investors from losses: Big announcement made about 3 stocks of Adani Group, know what

NSE એ ગુરુવારે અદાણી ગ્રૂપની ત્રણ કંપનીઓ અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ અને અંબુજા સિમેન્ટને એડિશનલ સર્વેલન્સ માર્જિન ફ્રેમવર્ક (ASM)માં મૂકવાનો નિર્ણય કર્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ