BIG NEWS / દિવાળી સુધરી ગઇ! શિક્ષકોના ગ્રેડ પે અને વર્ગ-4ના કર્મચારીઓના બોનસને લઇ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

BIG decision of gujarat govt regarding grade pay of teachers and class-4 employees

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દિવાળી પહેલા રાજ્ય સરકાર વિવિધ કર્મચારીઓને લઇને સતત હકારાત્મક નિર્ણયો લઇ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ