નિર્ણય / અમદાવાદની ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં આવતા 45 ગામો માટે AUDAએ લીધો મોટો નિર્ણય

Big decision of Ahmedabad Urban Development Authority

અમદાવાદ રિંગ રોડથી ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં આવતા 45 ગામો માટે ઔડાએ એક મોટો નિર્ણય કર્યો છે. જેમાં જળ જીવન મિશન અંતર્ગત અમદાવાદ શહેરમાં સમાવિષ્ટ 45 ગામોને પીવાનું પાણી આપવામાં આવશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ