જરુરી ખબર / હવે હવાઈ મુસાફરી બનશે મોંઘી ! સરકારે એરલાઈન્સ કંપનીઓ પરથી ભાડા વધારાનો પ્રતિબંધ હટાવ્યો

Big Change On Air Fare Rules: How This Could Impact Prices

કેન્દ્ર સરકારે ભાડા વધારાનો જે પ્રતિબંધ કોરોના કાળમાં એરલાઈન્સ પર મૂક્યો હતો તે હટાવી લીધો છે જેને કારણે એરલાઈન્સ હવે વિમાની ભાડા વધારી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ