પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

ઇલેક્શન 2022 / ચૂંટણી પહેલા વડોદરામાં મોટા ઉલટફેર: ભાજપ MLAના હરીફ તથા ક્ષત્રિય નેતાએ પકડ્યો 'પંજો', ટિકિટ પણ પાક્કી જ સમજો 

Big change before election in Savli Assembly, Kuldeep Singh Raulji joined Congress

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા વડોદરા ભાજપમાં મોટું ગાબડું પડ્યું છે. સાવલીના ક્ષત્રિય સમાજના મોટા નેતા કુલદીપસિંહ રાઉલજીએ ભાજપનું કમળ છોડીને કોંગ્રેસનો પંજો પકડી લીધો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ