પર્દાફાર્શ / ખેડૂતો ચેતી જજો: વજનકાંટામાં ગોલમાલ કરી કૌભાંડ થતો હોવાનો ઘટસ્ફોટ, નર્મદાનો વીડિયો વાયરલ

Big bust of trader's trick to cheat farmers in Narmada

નર્મદાના ટંકારી ગામમાં કપાસ ખરીદવા માટે આવેલા કૌભાંડી વેપારીનો પર્દાફાર્શ થયો છે, વજનકાંટામાં છેડછાડ કરી 5 થી 15 કિલો સુધીનું વજન ઘટાડતો હતો.

બ્રેકિંગ ન્યૂઝ