શેર માર્કેટ / આ શેરમાં શેરબજારના કિંગે પણ લગાવ્યા હતા પૈસા, એક વર્ષમાં 10 કરોડ બનાવ્યા, તમે પણ કરી શકો છો બેઠી કમાણી

big bull rakesh jhunjhunwala stake in bilcare ltd rekha q3 net profit sales up

દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાને શેર માર્કેટના નિષ્ણાંત માનવામાં આવે છે. રાકેશ ઝુનઝુનવાલા જે શેરોમાં પણ રોકાણ કરે છે, તેના ભાવ રાતોરાત વધી જાય છે. આ રીતે જે શેરોમાં રાકેશ ઝુનઝુનવાલા વેચાણ કરે છે. તેના શેરનો શેર માર્કેટમાં કોઈ ખરીદી કરનાર મળતો નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ