શરમજનક કિસ્સો / લ્યો બોલો, વેવાઇ-વેવાણ બાદ હવે સુરતમાં મોટાભાઇ પોતાના નાનાભાઈની પત્નીને લઇને ભાગી ગયા

Big Brother Friendship agreement younger brothers wife surat

સુરતના બહુચર્ચિત વેવાઈ-વેવાણ ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી હતી. ત્યારે હવે ફરી સુરતમાં બીજો લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં પરિણીત મોટાભાઇ પોતાના જ નાનાભાઇની પત્નીને લઇને ભાગી ગયા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ