નિર્ણય / સ્કૂલોને લઈને મોટા સમાચાર : આ રાજ્યમાં 25 ટકા સ્કૂલ ફી માફ, જાહેર કરાયો પરિપત્ર

big breakig for schools in assam 25 percent fees will be waived off himant biswa sarma tweet

સમગ્ર દેશમાં કોરોના ફેલાયો હોવાથી છેલ્લા કેટલાક મહિનાઓથી સ્કુલ અને કોલેજ બંધ હતા. બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જેથી તેમના ભણતરને કોઈ નુકશાન ન થાય અને તેમના સ્વાસ્થ્યની સુરક્ષા પણ રહે. આ સાથે બાળકોના માતા પિતાને આર્થિક નુકશાન પણ થયું છે ત્યારે સરકારે આ અંગે વિચાર કરી રહી છે કે તેમની સ્કુલ ફી વધારવામાં ન આવે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ