ટેલિકાસ્ટ / સલમાનના ફેન્સ માટે ખુશખબરી, ઘરે બેસીને જોવા મળશે ફરીથી હાઇ વોલ્ટેજ ડ્રામા

big boss 13 to start once again promo out coronavirus effect salman khan show

બિગ બૉસ 13 એક વખત ફરીથી શરૂ થઇ રહ્યો છે. કલર્સે સોશિયલ મીડિયા પર એની જાણકારી આપી છે. એટલે જે લોકોએ બિગ બૉસ સિઝન 13 ના જોઇ હોય અથવા કોઇ એપિસોડ મિસ કરી દીધો હોય એ હવે ફરીથી જોઇ શકે છે. જી હાં બિગ બૉસ 13 એક વખત ફરીથી શરૂ થઇ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ