કોમોડિટી / કોરોનાના કહેર વચ્ચે પણ સોના-ચાંદીનું વાયદા બજાર ગરમ, જાણો આજના ભાવ

big boom in gold futures price silver prices

કોરોના વાયરસને ફેલાવાથી અટકાવવા માટે ભારત સરકારે 25 માર્ચથી 21 દિવસ સુધી દેશભરમાં લોકડાઉનની જાહેરાત કરી છે. આમ થવાને કારણે મોટાભાગના ધંધા-વેપાર ઠપ્પ થઇ ગયા છે. જો કે, સોનાના બજાર પણ દેશમાં બંધ છે. તો વાયદા બજારમાં સોના-ચાંદીના ભાવમાં આજે તેજી જોવા મળી હતી. 

બ્રેકિંગ ન્યૂઝ