વિરોધ / બે લાખ ઓટો રિક્ષા ચાલકોને મોટો ફટકો, મીટરનું ફિટનેસ સર્ટિફિકેટ કરાયું ફરજિયાત, તોલમાપ વિભાગનો નિર્ણય

Big blow to two lakh auto rickshaw drivers, meter fitness certificate made mandatory, weighing department's decision

રાજ્યભરમાં દોડતી રીક્ષાઓ માટે હવે મીટર ફીટનેસ સર્ટીફિકેટ લેવું સરકાર દ્વારા ફરજીયાત કરવામાં આવ્યું છે. રીક્ષા ચાલકોએ તોલમાપ વિભાગમાં ચેકીંગ કરાવ્યા બાદ તેનું સર્ટીફીકેટ રજૂ કરવું પડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ