પાકિસ્તાન / FATFની બેઠક પહેલા પાકિસ્તાનને લાગ્યો ઝટકો, બ્લેક લિસ્ટ થવાનું સંકટ તોળાઈ રહ્યું છે

big blow to pakistan fatf asia pacific group keeps pak on enhanced follow up list

ફાયનાન્શિયલ એક્શન ટાક્સ ફોર્સની ગ્રે લિસ્ટની બહાર નિકળવા માટે પાકિસ્તાન પ્રયત્નો કરી રહ્યું છે. જો કે આતંકી ફંડિંગ મામલે પાકિસ્તાનને વૈશ્વિક લેવલે ઝટકો લાગ્યો છે. એશિયા પેસિફિક ગ્રુપે પાકિસ્તાનને અનહાન્સ્ડ ફોલો અપ લિસ્ટમાં યથાવત રાખ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ