મણિપુર / નીતિશ કુમાર દાવ કરે તે પહેલા ભાજપે ખેલ પાડી દીધો, 7માંથી 5 ધારાસભ્યોને તોડી પાર્ટીમાં લઈ લીધા

big blow to nitish kumars party in manipur 5 out of 7 jdu mlas join bjp

મણિપુરમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની જનતા દળ (યુનાઈટેડ)ના સાતમાંથી પાંચ ધારાસભ્ય શુક્રવારે સત્તાધારી ભાજપમાં સામેલ થઈ ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ