ચૂંટણી / લોકસભા પહેલાં ભાજપને મોટો ફટકો, ગુજરાતની આ વિધાનસભા બેઠકની ચૂંટણી રદ્દ

A big blow to the BJP before the Lok Sabha elections, the electoral rolls in Gujarat will be canceled

રાજ્યમાં લોકસભાની ચૂંટણીને હવે આંગળીના વેઢે ગણાય એટલા દિવસો બાકી રહ્યા છે. જ્યારે આ મહાપર્વ પહેલાં રાજ્યમાં ભાજપને એક મોટો ફટકો પડ્યો છે. ગુજરાત હાઈકોર્ટે દ્વારકા વિધાનસભાની 2017ની ચૂંટણી રદ્દ કરવાનો આદેશ કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ