Viral / આઇસોલેશનમાં અમિતાભ, વાયરલ વીડિયોથી વધારી રહ્યા છે જાગરૂકતા

Big B Home Quarantined Stamp Tweet And Viral Video Related To Coronavirus

કોરોના વાયરસનો કહેર દેશ અને દુનિયામાં જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે લોકોને ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. સ્કૂલ અને કોલેજમાં રજાઓ જાહેર કરી દેવામાં આવી છે. ઘણી ઑફિસમાં વર્ક ફ્રોમ હોમ કરવાની પરવાનગી આપવામાં આવી છે. 

બ્રેકિંગ ન્યૂઝ