બોલિવૂડ / બીગ બીએ કરી IMF ચીફની સુંદરતાનાં વખાણ અને થયા ટ્વિટર પર ટ્રોલ, લોકો એ કહ્યું આ સેક્સિસ્ટ કમેન્ટ છે

big B got trolled on Twitter

કેબીસીનાં એક એપિસોડમાં ઇકોનોમિસ્ટ ગીતા ગોપીનાથ અંગે પૂછવમાં આવેલ સવાલમાં બચ્ચને ગીતાની સુંદરતાનાં વખાણ કર્યાં અને પછી ટ્વિટર પર લોકો તેમની ટીપ્પણી પર ભડક્યા, જાણો લોકોએ શું કીધુ...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ