જાહેરાત / PM મોદીની મોટી જાહેરાત, 100 બેકાર સંપત્તિઓ વેચીને ભેગા કરશે આટલા કરોડ રૂપિયા, જાણો શું છે સરકારનો પ્લાન

big announcement pm narendra modi 100 government owned properties would monetize and amount to be spent on common people...

કેન્દ્ર સરકાર બેકાર અને સંપૂર્ણ રીતે ઉપયોગમાં ન આવનારી 100 સંપત્તિઓને બજારમાં વેચીને 2.5 લાખ કરોડ રૂપિયા ભેગા કરવાની કોશિશ પર કામ કરી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ