ગાંધીનગર / તબીબી શિક્ષકોની હડતાળનો આખરે સુખદ અંત, 7મા પગાર પંચ પ્રમાણે મળશે લાભ

big announcement on the issue of demands of medical teachers

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તબીબી શિક્ષકોની માગણીનો સ્વિકાર કરતા 7મા પગાર પંચ ધોરણે NPAનો લાભ આપવાની જાહેરાત કરી છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ