નિયમ / દિલ્હી સરકારે મહિલા સુરક્ષા માટે લીધો મોટો નિર્ણય, અરવિંદ કેજરીવાલે કરી જાહેરાત

big announcement of kejriwal government in delhi for women six thousand marshals will be posted in dtc and cluster buses

અરવિંદ કેજરીવાલની સરકારે મહિલાઓની સુરક્ષા માટે મોટી જાહેરાત કરી છે. અરવિંદ કેજરીવાલે સોમવારે જાહેરાત કરી કે હવે દિલ્હીની તમામ બસોમાં મહિલાઓની સુરક્ષા માટે માર્શલની તૈનાતી કરવામાં આવશે. આ તૈનાતી મંગળવારથી શરૂ કરવામાં આવશે.આ સિવાય ભાઇ દૂજના દિવસથી એટલે કે મંગળવારથી દિલ્હીની તમામ બસોમાં મહિલાઓ માટે મફતમાં યાત્રાની શરૂઆત કરવામાં આવશે, આ માટે 6000થી વધારે માર્શલને કામ લગાવવામાં આવશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x