જાહેરાત / ભાવનગરમાં શિક્ષણને લઈને જીતુ વાઘાણીની મોટી જાહેરાત, નવા શૈક્ષણિક સત્રમાં કરાશે સમાવેશ 

Big announcement of Jitu Waghan regarding education in Bhavnagar

ભાવનગરમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની મોટી જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, આગામી નવા શૈક્ષણિક સત્રમાં પ્રાકૃતિક ખેતી અને ગૌ આધારિત ખેતીનો અભ્યાસ કરાવાશે  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ