એલર્ટ / ખેડૂતો માટે આવ્યું મોટું એલર્ટ, 7 દિવસમાં બેંકને પાછા આપે લોનના રૂપિયા, નહીં તો...

big alert if farmer not deposit agri loan money in 7 days bank will charge 7 percent interest rate on kcc

આ સમાચાર એ ખેડૂતો માટે છે જેઓએ ખેતી માટે બેંકથી લોન લીધી છે. જો તેઓ આવનારા 7 દિવસમાં કિસાન ક્રેડિટ કાર્ડ પર લીધેલા રૂપિયા જમા નહીં કરે તો તેમને 4ને બદલે 7 ટકા વ્યાજ આપવું પડશે. ખેતીની લોન પર સરકારે 31 ઓગસ્ટ સુધી રૂપિયા જમા કરવાની સુવિધા આપી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ