તપાસ / મોદી સરકારની આ યોજનાના 5.38 લાખ લાભાર્થીઓ નકલી, સરકાર લેશે આ પગલું

big alert for farmers more than 5 lac fake accounts in only one state under pm kisan samman nidhi scheme now what will do...

કોઈ વિચારી પણ ન શકે છે મોદી સરકારની ફૂલ પ્રૂફ સિસ્ટમમાં પણ છેતરપીંડી થઈ શકે. પીએમ કિસાન સન્માન નિધિ સ્કીમ (PM Kisan samman nidhi Scheme)માં ખોટી રીતે રૂપિયા કાઢવાને લઈને તપાસ શરૂ કરવામાં આવી હતી. આ તપાસમાં જે પરિણામ આવ્યું તેને લઈને સરકારની ચિંતા વધી છે. તમિલનાડુમાં 5.95 લાખ લાભાર્થીઓના એકાઉન્ટની તપાસમાં 5.38 લાખ લાભાર્થીઓ નકલી મળ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ