કાર્યવાહી / ગ્લુકોઝની બોટલમાં દારૂ ચડાવ્યો, પંચમહાલમાં 47 લાખના વેપલાનો પર્દાફાશ: સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો

 Big action of State Monitoring Cell, exposure of Liquor worth Rs 47 lakh in Panchmahal

પંચમહાલના વેજલપુરમાં સ્ટેટ મોનિટરીંગ સેલે સપાટો બોલાવ્યો છે. ગ્લુકોઝની બોટલની આડમાં રૂપિયા 47 લાખથી વધુ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો 

બ્રેકિંગ ન્યૂઝ