BIG NEWS / એક્શનમાં યોગી સરકાર: પ્રયાગરાજ હિંસાના મુખ્ય આરોપી જાવેદ પંપના ઘર પર બુલડોઝર ફરી વળ્યું

big action of cm yogi regarding prayagraj violence bulldozer ran at the house of main accused javed

પ્રયાગરાજ હિંસાના મુખ્ય આરોપી જાવેદ પંપના ઘરને તોડવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે વહીવટીતંત્રના લોકો બુલડોઝર સાથે જાવેદ પંપના મકાનને તોડી પાડવા પહોંચી ગયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ