બેદરકારી / દિલ્હીની ગુટખા ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, લિફ્ટ તૂટી પડતાં 3 સફાઈ કામદારના મોત, 1 ઘાયલ

Big accident in Delhi's Gutkha factory, 3 cleaners killed, 1 injured due to lift collapse

દિલ્હીના નારાયણમાં ગુટખા ફેક્ટરીની લિફ્ટમાં ત્રણ મજૂરોના મોત થયા છે. ત્યારે આ અકસ્માતમાં એક વ્યક્તિ ઘાયલ થયો છે. તેની સારવાર ચાલી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ