રશિયા-યુક્રેન યુદ્ધ / બિડેનની જિનપિંગને ખુલ્લી ધમકી, કહ્યું- 'જો ચીન રશિયાને કોઇપણ પ્રકારની મદદ કરશે તો...'

biden warns xi jinping of consequences if china supports putin and told stay away from taiwan

જો બિડેને ચીનના પ્રમુખ શી જિનપિંગને ખુલ્લી ધમકી આપતાં જણાવ્યું હતું કે ચીન જો રશિયાને કોઈ પણ પ્રકારની મદદ કરશે તો ચીનને તેનાં ગંભીર પરિણામો ભોગવવા પડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ