અમેરિકા / શું હવે સમાપ્ત થશે ચીન-અમેરિકાનો વિવાદ? , રાષ્ટ્રપતિ બન્યાને 7 મહિના પછી બાયડને જિંનપિંગ સાથે કરી આ મોટી વાત

Biden talks to Xi Jinping

જો બાઈડને રાષ્ટ્રપતિ બન્યાને 7 મહિના પછી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વાત ચીત કરી જે સમગ્ર વિશ્વમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. જેમા તેમણે દ્વિપક્ષીય સંબોધોને લઈને ખાસ ચર્ચા કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ