બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:51 PM, 21 July 2024
આખરે જો બાઇડને સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે તે અમેરીકાની પ્રેસિડેન્સિયલ ચૂંટણી નહીં લડે.બાઇડને એક ચિઠ્ઠી લખીને આ વાતની જાહેરાત કરી છે.
ADVERTISEMENT
જો કે આ સમાચાર કોઇના માટે બહુ નવાઇ ઉપજાવે તેવા નથી કારણ કે સત્તાવાર જાહેરાત થઇ પહેલાજ એવી ચર્ચા હતી કે બાઇડન આ ચૂંટણી નહીં લડે, અને આ માટેના એક કરતા વધારે કારણો હતા.
પહેલુ કારણ તો એ હતું કે પ્રેસિડેન્ટ ટ્રમ્પ સામેની ડિબેટમા ટ્રમ્પનું પલડું પહેલેથી ભારે રહ્યુ હતું અને ટ્રમ્પ આ વખતે ચૂંટણીમાં બાઇડન પર ભારે પડશે તે સ્પષ્ટ થતું જતું હતું
ADVERTISEMENT
પરંતુ ટ્રમ્પની જીત મોટેભાગે ત્યારે નિશ્ચિત થતી જણાઇ જ્યારે ટ્રમ્પ પર ફાયરિંગ થયું અને તેમાં ટ્રમ્પનો જીવ માંડ માંડ બચ્યો.. ગોળી ટ્રમ્પના કાનને સ્પર્શીને નીકળી ગઇ હતી અને ટ્રમ્પ લોહી લુહાણ થયા હતા..
આ ઘટના બાદ ટ્રમ્પની તરફેણમાં અમેરિકાની જનતામાં સહાનુભૂતિનો જુવાળ જોવા મળ્યો..અને આ સાથે એ વાત પણ સ્પષ્ટ થઇ ગઇ કે ટ્રમ્પને આ વખતે આ સહાનુંભૂતિ સ્વરૂપમાં અમેરિકન જનતાના મોટી સંખ્યામાં મત મળશે.. આ સાથે બાઇડેનની હાર વધારે સ્પષ્ટ બની હતી.
( continue)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.